$3.74 \ g$ $Cu(NO_3)_2$ ના જલીય દ્રાવણની વધારાના $KI$ સાથે પ્રક્રિયા કરતા કથ્થઈ રંગનું દ્રાવણ અને અવક્ષેપ મળે છે. આ કથ્થઈ દ્રાવણમાંથી $H_2S$ પસાર કરતા બીજો અવક્ષેપ $X$ મળે છે. $X$ નું વજન ($g$ માં) કેટલું હશે? [આપેલ છે: $H=1, N=14, O=16, S=32, K=39, Cu=63, I=127$]

  • A
    $0.20$
  • B
    $0.25$
  • C
    $0.30$
  • D
    $0.32$

Explore More

Similar Questions

જ્યારે મર્ક્યુરી $(II)$ ક્લોરાઈડની પ્રક્રિયા વધારાના સ્ટેનસ ક્લોરાઈડ સાથે કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજો કઈ છે?

$KMnO_4$ વિશે કયું વિધાન સાચું નથી?

નીચેના પૈકી કયો આયન એસિડિક $KMnO_4$ દ્રાવણનો રંગ દૂર કરે છે?

$K_2Cr_2O_7$ ના એસિડિક દ્રાવણમાં $Na_2SO_3$ ઉમેરતા તે લીલા રંગનું બને છે. આ પ્રક્રિયામાં નીચેના પૈકી કયું સંયોજન બને છે?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo