તૃતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $K$ નો એકમ . . . . . . છે.

  • A
    $\left(\frac{L}{mol}\right)^2 \cdot s^{-1}$
  • B
    $\left(\frac{mol}{L}\right)^2 \cdot s^{-1}$
  • C
    $\left(\frac{L}{mol}\right)^{-1} \cdot s^{-1}$
  • D
    $\left(\frac{mol}{L}\right)^{-2} \cdot s^{-1}$

Explore More

Similar Questions

પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાના ધીમા તબક્કા દ્વારા નક્કી કરવામાં આવે છે. આ તબક્કાને શું કહેવામાં આવે છે?

પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ માટે વેગ અચળાંકના એકમો મોલારિટી $M$ એકમના સંદર્ભમાં અનુક્રમે કયા છે?

આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$CH_3COOC_2H_5(aq) + NaOH(aq) \longrightarrow CH_3COONa(aq) + C_2H_5OH(aq)$

પ્રક્રિયા યોજના $A$ $\xrightarrow{k_1} B$ $\xrightarrow{k_2} C$ માટે,જો $B$ ના નિર્માણનો દર શૂન્ય લેવામાં આવે,તો $B$ ની સાંદ્રતા શું થશે?

ચોક્કસ પ્રક્રિયા માટે,અર્ધ-આયુષ્યનું સૂત્ર $t_{1/2} \propto \frac{1}{a^{n-1}}$ છે,તો પ્રક્રિયાનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo