પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંકનો એકમ (જો સાંદ્રતા મોલારિટીમાં દર્શાવવામાં આવે તો) શું હશે?

  • A
    $mole \ litre^{-1} \ s^{-1}$
  • B
    $mole \ litre^{-1}$
  • C
    $mole \ s^{-1}$
  • D
    $s^{-1}$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$\log \left(\frac{[A]_0}{[A]_t}\right)$ ($Y$-અક્ષ) અને સમય ($X$-અક્ષ) વચ્ચેના આલેખનો આંતરછેદ (intercept) કોના બરાબર છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયાને $90\%$ પૂર્ણ થવા માટે $10 \ hours$ જેટલો સમય લાગે છે. તો $99.9\%$ પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે ($hours$ માં)?

Difficult
View Solution

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,પ્રક્રિયાનો $\frac{3}{4}$ ભાગ પૂર્ણ કરવા માટે લાગતો સમય અને અડધી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો છે?

પ્રથમ ક્રમની એક પ્રક્રિયા પ્રક્રિયકના ડેસીમોલર દ્રાવણથી શરૂ થાય છે. $8$ મિનિટ બાદ તેની સાંદ્રતા $M/100$ થાય,તો પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો.

એક પ્રથમ ક્રમની પ્રક્રિયા $45 \ min$ માં અડધી પૂર્ણ થાય છે. આ પ્રક્રિયાને $99.9 \%$ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે ($Hours$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo