$0.008 \times 0.01 \times 0.0072 \div (0.12 \times 0.0004)$ ની કિંમત શોધો.

  • A
    $0.012$
  • B
    $0.12$
  • C
    $1.02$
  • D
    $1.2$

Explore More

Similar Questions

આપેલા પ્રશ્નમાં પ્રશ્નાર્થ ચિહ્ન $(?)$ ની જગ્યાએ આશરે કઈ કિંમત આવશે? (તમારે ચોક્કસ કિંમતની ગણતરી કરવાની અપેક્ષા નથી)
$1200$ ના $71.98 \%$ + $270$ ના $35.06 \% = 600$ ના $? \%$

$\sqrt{5^{2} \times 14 - 6 \times 7 + (4)^{?}} = 18$

Difficult
View Solution

જો કોઈ સંખ્યાના $\frac{4}{5}$ ભાગ અને $\frac{3}{4}$ ભાગ વચ્ચેનો તફાવત $4$ હોય,તો તે સંખ્યા કઈ છે?

જો $\frac{1}{\sqrt{a}} - \frac{1}{\sqrt{b}} = 0$ હોય,તો $\frac{1}{a} + \frac{1}{b}$ ની કિંમત કેટલી થાય?

જ્યારે $\left(\frac{1}{2}-\frac{1}{4}+\frac{1}{5}-\frac{1}{6}\right)$ ને $\left(\frac{2}{5}-\frac{5}{9}+\frac{3}{5}-\frac{7}{18}\right)$ વડે ભાગવામાં આવે,ત્યારે પરિણામ શું મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo