પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ ગુરુત્વાકર્ષી પ્રવેગ $g'$ નું મૂલ્ય $\frac{g}{4}$ છે. તો $h$ નું મૂલ્ય પૃથ્વીની ત્રિજ્યા $R$ ના સંદર્ભમાં શું હશે?

  • A
    $h=R$
  • B
    $h=\frac{R}{2}$
  • C
    $h=\frac{R}{3}$
  • D
    $h=\frac{R}{4}$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા બે પદાર્થોને એક ત્રાજવા પર લટકાવવામાં આવ્યા છે,જેના પલ્લાઓ વચ્ચેની ઊભી ઊંચાઈનો તફાવત $h$ છે. જો પૃથ્વીની સરેરાશ ઘનતા $\rho$ હોય,તો વજનમાં થતી ભૂલ કેટલી હશે?

પૃથ્વી તેની ધરી પર કેટલી ઝડપથી ફરે તો વિષુવવૃત્ત પર રહેલા વ્યક્તિનું વજન અત્યારના વજન કરતાં $\frac{3}{5}$ ગણું થાય? ($g=$ ગુરુત્વાકર્ષણ પ્રવેગ,$R=$ પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા)

હવાનો અવરોધ અવગણતા,શું ભારે અને હલકા એમ દરેક પદાર્થ માટે ગુરુત્વપ્રવેગ સમાન હોય છે?

એક પદાર્થને પૃથ્વીની સપાટીથી ઉપર પૃથ્વીના કેન્દ્રથી $\frac{5}{4} R$ અંતરે લઈ જવામાં આવે છે,જ્યાં પૃથ્વીની ત્રિજ્યા $R = 6400 \, km$ છે. પદાર્થના વજનમાં થતો ટકાવારી ઘટાડો $....\%$ હશે.

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગોળા માટે,જો તેના કેન્દ્રથી ${r_1}$ અને ${r_2}$ અંતરે ગુરુત્વાકર્ષણ બળ અનુક્રમે ${F_1}$ અને ${F_2}$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo