જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ $10 \ mm \ Hg$ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં ઘટાડો $20 \ mm \ Hg$ કરવો હોય,તો દ્રાવકનો મોલ અંશ કેટલો હોવો જોઈએ?

  • A
    $0.8$
  • B
    $0.6$
  • C
    $0.4$
  • D
    $0.2$

Explore More

Similar Questions

"અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે". ઉપર્યુક્ત વિધાન એ:

જો બાષ્પશીલ પ્રવાહી $B$ નો મોલ અંશ $0.4$ અને બાષ્પ દબાણ $900 \ mm \ Hg$ હોય,તો આપેલ તાપમાને બાષ્પશીલ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ ગણો. [દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $P_{total} = 600 \ mm \ Hg$ છે] ($mm \ Hg$ માં)

$100 \, ^\circ C$ તાપમાને $1 \, molal$ જલીય દ્રાવણમાં દ્રાવ્યને કારણે બાષ્પદબાણમાં થતો ઘટાડો ........ $torr$ છે.

Difficult
View Solution

$T \ K$ તાપમાને, $0.1 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્યને $0.9 \ mol$ બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે. શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $0.9 \ bar$ છે. દ્રાવણનું બાષ્પદબાણ ($bar$ માં) કેટલું હશે?

$0.80 \ atm$ બાષ્પદબાણ ધરાવતા દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા બાષ્પદબાણ ઘટીને $0.60 \ atm$ થાય છે. તો દ્રાવ્યનો મોલ-અંશ ......... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo