સીધી રેખામાં ગતિ કરતા પદાર્થનો વેગ $(v)$ વિરુદ્ધ સ્થાનાંતર $(x)$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. સ્થાનાંતર $(x)$ ના વિધેય તરીકે પ્રવેગ $(a)$ નો અનુરૂપ આલેખ કયો છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

સ્થળાંતર $s$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ નીચે આપેલ છે. તેનો અનુરૂપ વેગ-સમયનો આલેખ કયો હશે?

બે કાર $A$ અને $B$ એક જ બિંદુએથી એક જ સમયે સીધી રેખામાં ગતિ શરૂ કરે છે અને તેમના સ્થાન $R_{A}(t) = at + bt^2$ અને $R_{B}(t) = xt - t^2$ દ્વારા દર્શાવવામાં આવે છે. કયા સમયે કારનો વેગ સમાન હશે?

ધન પ્રવેગ માટે $x-t$ આલેખ દોરો.

એક બુલેટને અમુક ઊંચાઈથી $100\,m/s$ ના પ્રારંભિક વેગ સાથે શિરોલંબ નીચેની તરફ છોડવામાં આવે છે. $10\,s$ ની અંદર,બુલેટ જમીન પર પહોંચે છે અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણને કારણે તરત જ સ્થિર થઈ જાય છે. કુલ સમય $t = 20\,s$ માટે વેગ-સમયનો આલેખ કેવો હશે? ($g = 10\,m/s^2$ લો)

નીચેની આકૃતિ એક ચોક્કસ પદાર્થ માટે સમય $t$ સાથે સ્થાનાંતર $x$ માં થતો ફેરફાર દર્શાવે છે. આલેખનું સાચું અર્થઘટન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo