એક સમાન પ્રવેગી ગતિ કરતી કારનો વેગ $200 \ m$ જેટલું અંતર કાપતી વખતે $20 \ m/s$ થી વધીને $80 \ m/s$ થાય છે. તો તે માટે લાગતો સમય $.... \ s$ છે.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $12$

Explore More

Similar Questions

$x$-અક્ષ પર ગતિ કરતા કણનો વેગ સમય $t$ ના વિધેય તરીકે $v(t) = (1 - 3t^2 + 2t^3) \ m/s$ મુજબ બદલાય છે. જો $t = 0$ સમયે તેનું સ્થાન $x = 0$ હોય, તો $t = 2 \ s$ સમયે તેનું સ્થાન કેટલું હશે ($m$ માં)?

ટ્રેનને રોકવા માટે સમાન પ્રતિરોધક બળ લગાડવામાં આવે છે. ટ્રેન $80 \ m$ પછી અટકી જાય છે. જો ઝડપ બમણી કરવામાં આવે,તો સ્ટોપિંગ ડિસ્ટન્સ (અટકવાનું અંતર) કેટલું થશે?

સીધા હાઇવે પર મુસાફરી કરતી કારનો પ્રતિપ્રવેગ તેના તત્કાલીન વેગ $v$ નું વિધેય છે, જે $\omega = a \sqrt{v}$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $a$ એક અચળાંક છે. જો કારનો પ્રારંભિક વેગ $v_0$ હોય, તો કાર દ્વારા કાપવામાં આવેલું અંતર અને તેને અટકતા પહેલા લાગતો સમય કેટલો હશે?

$\text{એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે. જો તેના દ્વારા પ્રથમ } 2 \,s \text{ માં કાપેલું અંતર } x_1 \text{ હોય અને પછીની } 2 \,s \text{ માં કાપેલું અંતર } x_2 \text{ હોય, તો } x_1 \text{ અને } x_2 \text{ વચ્ચેનો સંબંધ શું છે?}$

એક કણ સીધી રેખામાં ગતિ કરે છે અને સમય $t$ પર તેનું સ્થાન $x$ એ $x^2 = 2 + t$ દ્વારા આપવામાં આવે છે. તેનો પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo