જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $50^{\circ} C$ વધારવામાં આવે ત્યારે તેનું કદ $0.33 \%$ વધે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

  • A
    $2.2 \times 10^{-5} /{ }^{\circ} C$
  • B
    $6.6 \times 10^{-5} /{ }^{\circ} C$
  • C
    $13.2 \times 10^{-5} /{ }^{\circ} C$
  • D
    $19.8 \times 10^{-5} /{ }^{\circ} C$

Explore More

Similar Questions

પિત્તળ અને સ્ટીલના રેખીય પ્રસરણાંક અનુક્રમે ${\alpha _1}$ અને ${\alpha _2}$ છે. જો આપણે $0^{\circ}C$ તાપમાને ${l_1}$ લંબાઈનો પિત્તળનો સળિયો અને ${l_2}$ લંબાઈનો સ્ટીલનો સળિયો લઈએ,તો તેમની લંબાઈનો તફાવત $({l_2} - {l_1})$ કયા તાપમાને સમાન રહેશે જો:

Difficult
View Solution

સમયને અચળ રાખવા માટે,ઘડિયાળોમાં કઈ ધાતુનું બેલેન્સ વ્હીલ લગાવવામાં આવે છે?

લંબાઈ $L$ ધરાવતો એક પાતળો તાંબાનો તાર જ્યારે તાપમાન $T_1$ થી $T_2$ સુધી ગરમ કરવામાં આવે છે ત્યારે તેની લંબાઈમાં $1\%$ નો વધારો થાય છે. જ્યારે $2L \times L$ પરિમાણ ધરાવતી પાતળી તાંબાની પ્લેટને $T_1$ થી $T_2$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેના ક્ષેત્રફળમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

બે સળિયા $A$ અને $B$ વચ્ચેની લંબાઈનો તફાવત તમામ તાપમાને $60 \ cm$ છે. જો $\alpha_A = 18 \times 10^{-6} /^{\circ}C$ અને $\alpha_B = 27 \times 10^{-6} /^{\circ}C$ હોય,તો $0^{\circ}C$ તાપમાને સળિયા $A$ અને સળિયા $B$ ની લંબાઈ અનુક્રમે કેટલી હશે?

એક લોલક ઘડિયાળ $0\,^{\circ}C$ તાપમાને સાચો સમય આપે છે. લોલકના પદાર્થનો રેખીય પ્રસરણાંક $\alpha$ છે. જો તાપમાન વધીને $t\,^{\circ}C$ થાય,તો ઘડિયાળ એક દિવસમાં કેટલો સમય ગુમાવશે (સેકન્ડમાં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo