એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ $9856 \, cm^3$ છે. જો તેના પાયાનો વ્યાસ $28 \, cm$ હોય,તો શંકુની ઊંચાઈ શોધો. ($, cm$ માં)

  • A
    $52$
  • B
    $50$
  • C
    $48$
  • D
    $46$

Explore More

Similar Questions

$14 \, cm$ ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ શોધો.
ધારો કે $\pi = \frac{22}{7}$. ($, cm^2$ માં)

આકૃતિમાં તમે લેમ્પશેડની ફ્રેમ જોઈ શકો છો. તેને સુશોભિત કાપડથી ઢાંકવાની છે. ફ્રેમનો પાયાનો વ્યાસ $20 \, cm$ અને ઊંચાઈ $30 \, cm$ છે. ફ્રેમની ઉપર અને નીચેની બાજુએ વાળવા માટે $2.5 \, cm$ ની વધારાની જગ્યા (માર્જિન) રાખવાની છે. લેમ્પશેડને ઢાંકવા માટે કેટલા કાપડની જરૂર પડશે તે શોધો. $\left[ \pi = \frac{22}{7} \text{ લો} \right]$ ($, cm^2$ માં)

$11.2 \, cm$ ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ શોધો. ($, cm^3$ માં)

$10.5 \, cm$ ત્રિજ્યા ધરાવતા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો.
ધારો કે $\pi = \frac{22}{7}$ છે. ($, cm^{2}$ માં)

એક સમઘન પેટીની દરેક ધાર $10\, cm$ છે અને બીજી લંબઘન પેટી $12.5\, cm$ લાંબી,$10\, cm$ પહોળી અને $8\, cm$ ઊંચી છે. કઈ પેટીનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે અને કેટલું ($, cm^2$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo