એક ગોળાનું કદ $1.76 \ cm^3$ છે. સાર્થક અંકોને ધ્યાનમાં લેતા,આવા $25$ ગોળાઓનું કુલ કદ કેટલું થાય?

  • A
    $0.44 \times 10^2 \ cm^3$
  • B
    $44.0 \ cm^3$
  • C
    $44 \ cm^3$
  • D
    $44.00 \ cm^3$

Explore More

Similar Questions

નીચેનામાંથી લંબાઈનું કયું માપન સૌથી વધુ ચોકસાઈવાળું છે? શા માટે?
$(i) \ 2.0 \ cm$
$(ii) \ 2.00 \ cm$
$(iii) \ 2.000 \ cm$

$3400$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

એક પદાર્થનું $5.74 \; g$ દળ $1.2 \; cm^3$ કદ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા ($g/cm^3$ માં) દર્શાવો.

સાર્થક અંકો નક્કી કરવાના નિયમો ઉદાહરણ સાથે લખો અને સમજાવો.

ધાતુની લંબચોરસ શીટની લંબાઈ,પહોળાઈ અને જાડાઈ અનુક્રમે $4.234 \; m$,$1.005 \; m$ અને $2.01 \; cm$ છે. યોગ્ય સાર્થક અંકો સુધી શીટનું ક્ષેત્રફળ અને કદ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo