કોઈ બિંદુએ વિદ્યુતક્ષેત્રનું તરંગ સમીકરણ $E = 100 \frac{V}{m} [\sin(7 \omega t) + \cos(10 \omega t) + \cos(15 \omega t)]$ છે. જો ફોટોસેલનું કાર્ય વિધેય $\phi$ હોય,તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હશે?

  • A
    $\frac{h}{e} \left( \frac{16 \omega}{\pi} \right) - \frac{\phi}{e}$
  • B
    $\frac{h}{e} \left( \frac{15 \omega}{2 \pi} \right) - \frac{\phi}{e}$
  • C
    $\frac{h}{e} \left( \frac{15 \omega}{\pi} \right) - \frac{\phi}{e}$
  • D
    $\frac{h}{e} \left( \frac{7 \omega}{2 \pi} - \frac{\phi}{e} \right)$

Explore More

Similar Questions

એક ધાતુની સપાટીનું કાર્ય વિધેય (work function) $5.01 \, eV$ છે. જ્યારે તેના પર $2000 \, \mathring{A}$ તરંગલંબાઇનો પ્રકાશ આપાત થાય છે ત્યારે ફોટો-ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. સૌથી ઝડપી ફોટો-ઇલેક્ટ્રોનને રોકવા માટે લાગુ પાડવો પડતો પોટેન્શિયલ તફાવત ............... $volt$ છે $[h = 4.14 \times 10^{-15} \, eV \cdot s]$

Difficult
View Solution

$0.6 \ eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર $2 \ eV$ ઊર્જાવાળો પ્રકાશ આપાત કરવામાં આવે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હશે ($V$ માં)?

જ્યારે ધાતુની સપાટીને $\lambda$ તરંગલંબાઈના વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે છે, ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $V$ છે. જો તે જ સપાટીને $6\lambda$ તરંગલંબાઈના વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ $V/12$ થાય છે. સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

એક ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ $F_0$ છે. જ્યારે $2F_0$ આવૃત્તિનો પ્રકાશ ધાતુની પ્લેટ પર આપાત થાય છે,ત્યારે ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $V_1$ છે. જ્યારે આપાત વિકિરણની આવૃત્તિ વધારીને $5F_0$ કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $V_2$ છે. $V_1$ અને $V_2$ નો ગુણોત્તર કેટલો થાય?

એક ધાતુ માટે આપાત પ્રકાશની આવૃત્તિ $\nu \ (\times 10^{14} \ Hz)$ ના વિધેય તરીકે સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_0)$ નો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. સપાટીનું વર્ક ફંક્શન $........... \ eV$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo