$H$ પરમાણુની બામર શ્રેણીની પ્રથમ રેખાનો તરંગ આંક $15200 \ cm^{-1}$ છે. $Li^{2+}$ ની લાયમન શ્રેણીની પ્રથમ રેખાનો તરંગ આંક કેટલો હશે? (in $cm^{-1}$)

  • A
    $456200$
  • B
    $136800$
  • C
    $738720$
  • D
    $152000$

Explore More

Similar Questions

$H$ પરમાણુની $n$ મી કક્ષામાં ઊર્જા $E_n$ છે. એક આયનિત હીલિયમ પરમાણુ $(He^+)$ ની $n$ મી કક્ષાની ઊર્જા કેટલી હશે?

$\alpha$-કણ પ્રકીર્ણન પ્રયોગના અવલોકનો અને તારણો લખો.

Difficult
View Solution

આકૃતિ ઉત્સર્જન વર્ણપટમાં ઉર્જા સ્તરના સંક્રમણથી ઉદ્ભવતી છ વર્ણપટ રેખાઓ દર્શાવે છે. નીચેનામાંથી કઈ વર્ણપટ રેખા અવશોષણ વર્ણપટમાં જોવા મળતી નથી?

જ્યારે $1.0 \times 10^{15} \ Hz$ આવૃત્તિ ધરાવતું વિકિરણ ધાતુ પર આપાત થાય છે, ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $2 \times 10^{-19} \ J$ છે. ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
$(h = 6.6 \times 10^{-34} \ Js)$

હાઇડ્રોજન જેવા સ્પીસીઝની ધરા અવસ્થાની ઉર્જા માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo