એક લિફ્ટમાં ઉપરની તરફ સમાન પ્રવેગથી ગતિ કરતા માણસનું વજન $608 \ N$ છે,જ્યારે તે જ લિફ્ટમાં નીચેની તરફ સમાન પ્રવેગથી ગતિ કરતા તે જ માણસનું વજન $368 \ N$ છે. તેનું સામાન્ય વજન ............ $N$ છે.

  • A
    $480$
  • B
    $488$
  • C
    $588$
  • D
    $240$

Explore More

Similar Questions

એક દડો કારની છત પરથી દોરા વડે લટકાવેલ છે. જ્યારે બ્રેક મારવામાં આવે છે ત્યારે કારની ઝડપ $3\, s$ ના સમયગાળા દરમિયાન $5\, m/s$ થી બદલાઈને $\frac{5}{3}\, m/s$ થાય છે. નવી સંતુલન સ્થિતિમાં દોરો શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવશે?

Difficult
View Solution

એક લંબચોરસ બોક્સમાં પાણી ભરેલું છે. તેને $a$ પ્રવેગ સાથે જમણી તરફ ખેંચવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ પાણીની સપાટીનો સાચો આકાર દર્શાવે છે?

એક કાર $10 \, m$ ત્રિજ્યાના વર્તુળાકાર સમક્ષિતિજ ટ્રેક પર $10 \, m/s$ ની અચળ ઝડપે ગતિ કરી રહી છે. કારની છત પરથી $1.00 \, m$ લંબાઈના હળવા સખત સળિયા વડે એક પ્લમ્બ બોબ લટકાવેલ છે. સળિયા દ્વારા શિરોલંબ સાથે બનતો ખૂણો ........ $^o$ છે.

$5\, kg$ દળ ધરાવતી એક વસ્તુને સ્પ્રિંગ બેલેન્સના હૂક સાથે જોડવામાં આવે છે અને આ બેલેન્સને લિફ્ટની છત પરથી ઊભી રીતે લટકાવવામાં આવે છે. જ્યારે લિફ્ટ $0.25\, m/s^2$ ના પ્રવેગ સાથે ઉપર જઈ રહી હોય ત્યારે સ્પ્રિંગ બેલેન્સનું રીડિંગ ......... $N$ હશે $(g = 10\, m/s^2)$

લિફ્ટમાં બેઠેલા એક વ્યક્તિનું દળ $50 \, kg$ છે. જો લિફ્ટ $10 \, m/s^2$ ના અચળ પ્રવેગ સાથે નીચે આવી રહી હોય,તો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન ......... $N$ હશે $(g = 10 \, m/s^2)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo