કેટલીક ધાતુઓનું કાર્ય વિધેય $(\phi)$ નીચે મુજબ છે. જ્યારે $300 \ nm$ તરંગલંબાઇનો પ્રકાશ ધાતુ પર પડે ત્યારે કેટલી ધાતુઓ ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવશે?
ધાતુ $Li, Na, K, Mg, Cu, Ag, Fe, Pt, W$
$\phi \ (eV)$ $2.4, 2.3, 2.2, 3.7, 4.8, 4.3, 4.7, 6.3, 4.75$

  • A
    $4$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વિકિરણની આવૃત્તિ ($Hz$ માં) $600 \ nm$ ની તરંગલંબાઈ ધરાવે છે?

$X$-rays ના ઉત્પાદન,લાક્ષણિકતાઓ અને ઉપયોગો સમજાવો.

Difficult
View Solution

જ્યારે ધાતુની સપાટીને $8000 \ \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા વિકિરણના સંપર્કમાં લાવવામાં આવે છે,ત્યારે તેમાંથી શૂન્ય વેગ સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જ્યારે તે જ ધાતુની સપાટીને $5000 \ \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા વિકિરણના સંપર્કમાં લાવવામાં આવે,ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે? $\left( h = 6.6 \times 10^{-34} \ J \cdot s, \ m_e = 9.1 \times 10^{-31} \ kg, \ c = 3 \times 10^8 \ m/s \right)$

નીચેનામાંથી કયું ફોટોન સૌથી વધુ ઊર્જા ધરાવે છે?

સતત વર્ણપટનાં ઉદાહરણો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo