ધાતુ $A$ અને $B$ ના વર્ક ફંક્શનનો ગુણોત્તર $1: 2$ છે. જો $f$ અને $2f$ આવૃત્તિનો પ્રકાશ અનુક્રમે સપાટી $A$ અને $B$ પર આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1: 1$
  • B
    $1: 2$
  • C
    $1: 3$
  • D
    $1: 4$

Explore More

Similar Questions

ધાતુની સપાટી પર તેના કાર્ય વિધેય કરતાં ત્રણ ગણી અને નવ ગણી ઊર્જા ધરાવતા બે ફોટોન આપાત થાય છે. બંને કિસ્સામાં ઉત્સર્જાતા ફોટો-ઈલેક્ટ્રોનના મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો હશે?

ધારો કે $\lambda_1$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ દ્વારા ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $K_1$ છે અને $\lambda_2$ ને અનુરૂપ ગતિઊર્જા $K_2$ છે. જો $\lambda_1 = 2\lambda_2$ હોય,તો:

Difficult
View Solution

એક ચોક્કસ પ્રયોગમાં ફોટોઈલેક્ટ્રિક કટ-ઓફ વોલ્ટેજ $1.5 \ V$ છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે?

$5.01 \, eV$ વર્ક ફંક્શન ધરાવતી નિકલની સપાટી પર $200 \, nm$ ની અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત થતા સૌથી ઝડપી ફોટોઈલેક્ટ્રોનને રોકવા માટે જરૂરી પોટેન્શિયલ તફાવત ............... $V$ હોવો જોઈએ.

એક સપાટી પર $5.5 \times 10^8 \text{ MHz}$ અને $4.5 \times 10^8 \text{ MHz}$ આવૃત્તિ માટે ફોટોઈલેક્ટ્રિક અસર જોવા મળે છે. જો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર $1:5$ હોય,તો ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo