એક પેટીમાં $5$ સફેદ, $7$ લાલ, $4$ કાળા અને $2$ વાદળી સમાન દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ દડો લાલ હોય તેની સંભાવના શોધો.

  • A
    $\frac{7}{18}$
  • B
    $\frac{5}{18}$
  • C
    $\frac{11}{18}$
  • D
    $\frac{13}{18}$

Explore More

Similar Questions

જો તમે સિક્કો $6$ વખત ઉછાળો અને દરેક વખતે છાપ (heads) મળે,તો શું તમે કહી શકો કે છાપ મળવાની સંભાવના $1$ છે? કારણો આપો.

બિન-લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં $5$ બુધવાર હોવાની સંભાવના ...... છે.

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો તે પત્તું ચિત્રવાળું પત્તું ન હોય તેની સંભાવના ........... છે.

એક સમતોલ પાસાને એકવાર ફેંકતા $7$ અંક મળવાની સંભાવના ........... છે.

બિન-લીપ વર્ષમાં એપ્રિલ મહિનામાં $5$ રવિવાર હોય તેની સંભાવના .... છે. ($/7$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo