$x$-દિશામાં $E$ મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. જો $0.2 \, C$ ના વિદ્યુતભારને $x$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી રેખા પર $2 \, m$ ના અંતર સુધી ખસેડવા માટે કરવામાં આવતું કાર્ય $4 \, J$ હોય,તો $E$ નું મૂલ્ય ........ $N / C$ છે.

  • A
    $\sqrt{3}$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $20$

Explore More

Similar Questions

$5 \text{ nC}$ (મૂલ્ય) ના અનંત વિદ્યુતભારોને $X$-અક્ષ પર $x = 1 \text{ cm}, x = 2 \text{ cm}, x = 4 \text{ cm}, x = 8 \text{ cm}, \dots$ વગેરે પર મૂકવામાં આવ્યા છે. આ ગોઠવણીમાં જો ક્રમિક વિદ્યુતભારો વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હોય, તો $x = 0$ આગળ વિદ્યુતક્ષેત્ર $\text{N/C}$ માં કેટલું હશે? $\left(\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \text{ N} \cdot \text{m}^2/\text{C}^2\right)$

$4\,cm$ લંબાઈ અને $\lambda = 30\,\mu C/m$ રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો એક સમાન વિદ્યુતભારિત સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યો છે. બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્રનો $x-$ ઘટક શોધો.

વિદ્યુતક્ષેત્રની તીવ્રતા એટલે શું? તેનો $SI$ એકમ લખો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર છ બિંદુવત વિદ્યુતભારો એકબીજાથી $60^{\circ}$ ના અંતરે રાખવામાં આવ્યા છે. વર્તુળના કેન્દ્ર પરનું કુલ વિદ્યુતક્ષેત્ર . . . . . . છે. ($\epsilon_{0}$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

ત્રણ સમાન બિંદુવત વિદ્યુતભારોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. કર્ણના મધ્યબિંદુ $M$ પરના વિદ્યુતક્ષેત્રની દિશા કયા ક્રમાંકિત સદિશ સાથે સુસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo