એક રમતગમતના મેદાનની આસપાસ એક વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને મેદાનનો એક આંટો પૂરો કરતા $18$ મિનિટ લાગે છે,જ્યારે રવિને તે જ કામ માટે $12$ મિનિટ લાગે છે. ધારો કે તેઓ બંને એક જ બિંદુએથી અને એક જ સમયે શરૂઆત કરે છે,અને એક જ દિશામાં જાય છે. તો તેઓ કેટલા મિનિટ પછી ફરીથી શરૂઆતના બિંદુ પર મળશે?

  • A
    $30$
  • B
    $36$
  • C
    $28$
  • D
    $47$

Explore More

Similar Questions

સાબિત કરો કે $3 \sqrt{2}$ અસંમેય સંખ્યા છે.

$867$ અને $255$ નો $HCF$ શોધવા માટે યુક્લિડની ભાગાકારની રીતનો ઉપયોગ કરો.

લાંબી ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર,જણાવો કે નીચેની સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે: $\frac{35}{50}$.

સંમેય સંખ્યા $\frac{35}{50}$ નું દશાંશ નિરૂપણ લખો.

અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો $LCM$ (લઘુત્તમ સામાન્ય અવયવી) અને $HCF$ (ગુરૂત્તમ સામાન્ય અવયવ) શોધો: $8, 9$ અને $25$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo