આ પ્રશ્નમાં વિધાન $1$ અને વિધાન $2$ આપેલ છે. વિધાનો પછી આપેલા ચાર વિકલ્પોમાંથી,જે બે વિધાનોનું શ્રેષ્ઠ વર્ણન કરે છે તે પસંદ કરો.
વિધાન $1 :$ $L$ લંબાઈ,$N$ કુલ આંટા અને $r$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઈડનું આત્મ-પ્રેરકત્વ (Self-inductance) $\frac{{\pi {\mu _0}{N^2}{r^2}}}{L}$ કરતા ઓછું હોય છે.
વિધાન $2:$ વિધાન $1$ માં દર્શાવેલ $I$ પ્રવાહ ધરાવતા સોલેનોઈડમાં ચુંબકીય પ્રેરણ સોલેનોઈડના મધ્યમાં $\frac{{{\mu _0}NI}}{L}$ હોય છે પરંતુ જેમ આપણે તેના છેડા તરફ જઈએ છીએ તેમ તે ઘટતું જાય છે.

  • A
    વિધાન $1$ સાચું છે,વિધાન $2$ ખોટું છે.
  • B
    વિધાન $1$ સાચું છે,વિધાન $2$ સાચું છે,વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી છે.
  • C
    વિધાન $1$ ખોટું છે,વિધાન $2$ સાચું છે.
  • D
    વિધાન $1$ સાચું છે,વિધાન $2$ સાચું છે,વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી નથી.

Explore More

Similar Questions

$120$ આંટા અને $40 \text{ mH}$ ઇન્ડક્ટન્સ ધરાવતા કોઈલમાંથી પસાર થતો પ્રવાહ $30 \text{ mA}$ છે. કોઈલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?

ધારો કે એક સર્કિટમાં પ્રવાહ $0.2 \,s$ માં $6.0 \,A$ થી ઘટીને $1.0 \,A$ થાય છે. જો સર્કિટ દ્વારા $150 \,V$ નું સરેરાશ emf પ્રેરિત થતું હોય,તો સર્કિટનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) કેટલું હશે ($\,H$ માં)?

એક લાંબા સોલેનોઈડમાં $500$ આંટા છે. જ્યારે તેમાંથી $2 \, A$ નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે સોલેનોઈડના દરેક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ $4 \times 10^{-3} \, Wb$ છે. સોલેનોઈડનું આત્મ-પ્રેરકત્વ ....... $H$ છે.

$0.5 \, m$ લાંબા,$20 \, cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને $500$ આંટાવાળા સોલેનોઇડનું ઇન્ડક્ટન્સ ...... $mH$ છે.

$L = \frac{N\phi}{I}$ અને $\varepsilon = -L\frac{dI}{dt}$ ની મદદથી આત્મ-પ્રેરકત્વ (self-inductance) ની બે વ્યાખ્યાઓ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo