આ પ્રશ્નમાં વિધાન-$1$ અને વિધાન-$2$ આપેલ છે. આપેલા ચાર વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$R$ ત્રિજ્યા ધરાવતા એક અવાહક નક્કર ગોળા પર સમાન ધન વિદ્યુતભાર ઘનતા $\rho$ છે. આ સમાન વિદ્યુતભાર વિતરણને કારણે ગોળાના કેન્દ્ર પર,સપાટી પર અને ગોળાની બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું નિશ્ચિત મૂલ્ય મળે છે. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે.
વિધાન-$1$: જ્યારે $q$ વિદ્યુતભારને ગોળાના કેન્દ્રથી સપાટી પર લઈ જવામાં આવે છે,ત્યારે તેની સ્થિતિ ઊર્જામાં $\frac{q \rho R^2}{6 \epsilon_0}$ જેટલો ફેરફાર થાય છે.
વિધાન-$2$: ગોળાના કેન્દ્રથી $r (r < R)$ અંતરે વિદ્યુતક્ષેત્ર $\frac{\rho r}{3 \epsilon_0}$ છે.

  • A
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે; વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે; વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ ખોટું છે.
  • D
    વિધાન-$1$ ખોટું છે,વિધાન-$2$ સાચું છે.

Explore More

Similar Questions

$2 L \times 2 L \times L$ પરિમાણ ધરાવતા લંબઘનમાં,$4 L^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી '$S$' ના કેન્દ્ર પર $q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. '$S$' ની વિરુદ્ધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?

'a' ત્રિજ્યા ધરાવતા એક ખૂબ લાંબા વિદ્યુતભારીત નક્કર નળાકારમાં સમાન વિદ્યુતભાર ઘનતા $\rho$ છે. નળાકારના દ્રવ્યનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $k$ છે. નળાકારની અક્ષથી '$x$' $(x < a)$ જેટલા ત્રિજ્યાવર્તી અંતરે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

$a$ અને $b$ $(b > a)$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વાહક પાતળા ગોલીય કવચોને અનુક્રમે $Q$ અને $-2Q$ વિદ્યુતભાર આપવામાં આવે છે. કેન્દ્રમાંથી પસાર થતી રેખા પર કેન્દ્રથી અંતર $(r)$ ના વિધેય તરીકે વિદ્યુતક્ષેત્ર નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

$2.5 \times 10^{-7} \ Cm^{-1}$ ની સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના પાતળા સીધા તારને કારણે તેનાથી $x$ જેટલા ત્રિજ્યાવર્તી અંતરે વિદ્યુતક્ષેત્ર $7.5 \times 10^4 \ NC^{-1}$ છે. તો $x=$ ($cm$ માં)

એક ચોક્કસ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે બહારની તરફ કાર્ય કરે છે અને તે $E = Ar$ દ્વારા આપવામાં આવે છે. ઉગમબિંદુ પર કેન્દ્રિત $a$ ત્રિજ્યાના ગોળામાં સમાયેલ વિદ્યુતભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo