$25 \mu F, 30 \mu F$ અને $45 \mu F$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરોને $100 \ V$ ના સપ્લાય સાથે સમાંતર જોડવામાં આવે છે. આ સંયોજનમાં સંગ્રહિત ઉર્જા $E$ છે. જ્યારે આ કેપેસિટરોને સમાન સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે સંગ્રહિત ઉર્જા $\frac{9}{x} E$ થાય છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.

  • A
    $85$
  • B
    $86$
  • C
    $87$
  • D
    $88$

Explore More

Similar Questions

$C_1 = 1 \ \mu F, C_2 = 1.5 \ \mu F, C_3 = 2.5 \ \mu F$ અને $C_4 = 0.5 \ \mu F$ કેપેસીટન્સ ધરાવતા ચાર કેપેસીટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ $30 \ V$ ના સ્ત્રોત સાથે જોડાયેલા છે. બિંદુઓ $a$ અને $b$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે?

$1\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરને સમાંતર જોડવામાં આવે છે અને ત્યારબાદ તેમને $200\,V$ ના $d.c.$ સપ્લાય દ્વારા ચાર્જ કરવામાં આવે છે. તેમના ચાર્જની કુલ ઉર્જા ($joules$ માં) કેટલી હશે?

ત્રણ કેપેસિટર $C_{1} = 2 \, \mu F$,$C_{2} = 6 \, \mu F$ અને $C_{3} = 12 \, \mu F$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. કેપેસિટર $C_{1}$,$C_{2}$ અને $C_{3}$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો.

આપેલ પરિપથમાં,કોષ આદર્શ છે,જેનું $emf$ $=$ $15$ $V$ છે. દરેક અવરોધ $3$ $\Omega$ નો છે. કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત.....$V$ છે.

આપેલા પરિપથ માટે,$4\ \mu F$ કેપેસિટર પરનો વિદ્યુતભાર $\mu C$ માં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo