$d$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર $-4q, 2q$ અને $-2q$ વિદ્યુતભાર ધરાવતા ત્રણ વિદ્યુતભારીત કણો $A, B$ અને $C$ રહેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારીત કણો $A, C$ અને વર્તુળનું કેન્દ્ર $O$ એક સમબાજુ ત્રિકોણ બનાવે છે. $O$ પાસે $x$-દિશામાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{2 \sqrt{3} q}{\pi \varepsilon_{0} d^{2}}$
  • B
    $\frac{\sqrt{3} q}{4 \pi \varepsilon_{0} d^{2}}$
  • C
    $\frac{3 \sqrt{3} q}{4 \pi \varepsilon_{0} d^{2}}$
  • D
    $\frac{\sqrt{3} q}{\pi \varepsilon_{0} d^{2}}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બિંદુ $A$ થી જે બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય તે બિંદુ સુધીનું અંતર .......... $cm$ છે.

Difficult
View Solution

$ABC$ એક સમબાજુ ત્રિકોણ છે. દરેક ખૂણા પર $+q$ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. $O$ બિંદુએ વિદ્યુત તીવ્રતા કેટલી હશે?

$10 \; cm$ ત્રિજ્યા ધરાવતા એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. જો ગોળાના કેન્દ્રથી $20 \; cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $1.5 \times 10^{3} \; N/C$ હોય અને તે ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય,તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર ($nC$ માં) કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $500 \ Vm^{-1}$ નું સમાન વિદ્યુતક્ષેત્ર ધન $X$-અક્ષ સાથે $30^{\circ}$ ના ખૂણે છે. જો $OA = 3 \ m$ અને $OB = 5 \ m$ હોય,તો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_B - V_A)$ શોધો.

બે વિદ્યુતભારો $9e$ અને $3e$ ને $r$ અંતરે મૂકવામાં આવ્યા છે. કયા અંતરે વિદ્યુતક્ષેત્ર શૂન્ય થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo