$a, b$ અને $c$ $(a < b < c)$ ત્રિજ્યા ધરાવતા ત્રણ સમકેન્દ્રીય ધાતુના કવચો $A, B$ અને $C$ પર અનુક્રમે $+\sigma, -\sigma$ અને $+\sigma$ પૃષ્ઠ ઘનતા છે. કવચ $B$ નું વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\quad(a+b+c) \frac{\sigma}{\varepsilon_0}$
  • B
    $\frac{\sigma c}{\varepsilon_0}$
  • C
    $\left(\frac{a^2}{c}-\frac{b^2}{c}+c\right) \frac{\sigma}{\varepsilon_0}$
  • D
    $\left(\frac{a^2}{b}-b+c\right) \frac{\sigma}{\varepsilon_0}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2.8 \,m$ બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ પર ચાર બિંદુવત વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. ચોરસના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શોધો. ($\,V$ માં)

$R$ ત્રિજ્યાની એક પાતળી સુવાહક ગોલીય કવચ પરનો વિદ્યુતભાર $q$ છે. બીજો $Q$ વિદ્યુતભાર કવચના કેન્દ્ર આગળ મૂકેલો છે. કવચના કેન્દ્રથી $R/2$ અંતરે આવેલા $P$ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

$20 \; C$ ના વિદ્યુતભારને $2 \; cm$ જેટલું સ્થાનાંતરિત કરવા માટે $2 \; J$ કાર્ય કરવામાં આવે છે,તો તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ($V$ માં) કેટલો હશે?

$2\,m$ બાજુવાળા ચોરસના દરેક ખૂણા પર $+50\,\mu C$ ના ચાર સમાન વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. અનંત અંતરેથી $+50\,\mu C$ નો બીજો વિદ્યુતભાર ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કેટલી બાહ્ય ઊર્જાની જરૂર પડશે? (આપેલ છે: $\frac{1}{4\pi\varepsilon_0} = 9 \times 10^9\,\frac{N\cdot m^2}{C^2}$)

$10\, e.s.u.$ નો એક વિદ્યુતભાર,$40\, e.s.u.$ ના વિદ્યુતભારથી $2\, cm$ અંતરે અને $20\, e.s.u.$ ના બીજા વિદ્યુતભારથી $4\, cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. $10\, e.s.u.$ ના વિદ્યુતભારની સ્થિતિઊર્જા ($ergs$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo