ત્રણ મોટી સમાન પ્લેટો એકબીજાને સમાંતર રાખવામાં આવી છે. બહારની બે પ્લેટોને અનુક્રમે $T$ અને $2T$ તાપમાને રાખવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં મધ્ય પ્લેટનું તાપમાન ........... $T$ ની નજીક હશે.

  • A
    $1.1$
  • B
    $1.3$
  • C
    $1.7$
  • D
    $1.9$

Explore More

Similar Questions

એક કૃષ્ણ પદાર્થને $7\,^oC$ થી $287\,^oC$ સુધી ગરમ કરવામાં આવે છે. ઉત્સર્જિત વિકિરણનો ગુણોત્તર કેટલો હશે?

સૂર્યને $T \ K$ તાપમાને $R$ ત્રિજ્યા ધરાવતો ગોળાકાર પદાર્થ માનતા,સૂર્યથી $r$ અંતરે પૃથ્વી પર આપાત થતો કુલ વિકિરણ પાવર શોધો. જ્યાં $r_0$ એ પૃથ્વીની ત્રિજ્યા છે અને $\sigma$ એ સ્ટેફનનો અચળાંક છે.

$4 \, m$ અને $1 \, m$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓના તાપમાન અનુક્રમે $2000 \, K$ અને $4000 \, K$ છે. તેમની ઉત્સર્જિત ઊર્જાનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

$127^{\circ} C$ તાપમાને રહેલી $8 \ cm \times 4 \ cm$ ની લંબચોરસ ધાતુની પ્લેટ $E \ Js^{-1}$ જેટલું ઉત્સર્જન કરે છે. જો લંબાઈ અને પહોળાઈ બંને અડધી કરવામાં આવે અને તાપમાન વધારીને $327^{\circ} C$ કરવામાં આવે,તો ઉત્સર્જનનો દર કેટલો થશે?

સમાન પદાર્થના બે ગોળાઓની ત્રિજ્યા $1 \ m$ અને $4 \ m$ છે અને તાપમાન અનુક્રમે $4000 \ K$ અને $2000 \ K$ છે. તેમના દ્વારા ઉત્સર્જિત ઉર્જાનો ગુણોત્તર ..... છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo