$1\,kg$,$\frac{3}{2}\,kg$ અને $2\,kg$ દળ ધરાવતા ત્રણ કણો $a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર આવેલા છે. દ્રવ્યમાન કેન્દ્રના $x, y$ યામ શોધો.

  • A
    $\left( \frac{5a}{9}, \frac{2a}{3\sqrt{3}} \right)$
  • B
    $\left( \frac{2a}{3\sqrt{3}}, \frac{5a}{9} \right)$
  • C
    $\left( \frac{5a}{9}, \frac{2a}{\sqrt{3}} \right)$
  • D
    $\left( \frac{2a}{\sqrt{3}}, \frac{5a}{9} \right)$

Explore More

Similar Questions

એક પરિમાણમાં $n$ કણોની સિસ્ટમ માટે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશ માટેનું સૂત્ર મેળવો.

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતો એક સમાન પાતળો સળિયો $x$-અક્ષ પર એવી રીતે મૂકવામાં આવ્યો છે કે તેનો એક છેડો ઉગમબિંદુ પર રહે. આ સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો.

$L$ લંબાઈનો એક પાતળો સળિયો $X$-અક્ષ પર એવી રીતે ગોઠવેલો છે કે જેથી તેનો એક છેડો $x = 0$ પર અને બીજો છેડો $x = L$ પર હોય. તેની રેખીય દળ ઘનતા (દળ/લંબાઈ) $x$ સાથે $k(x/L)^n$ મુજબ બદલાય છે,જ્યાં $n$ એ શૂન્ય અથવા કોઈ પણ ધન સંખ્યા છે. જો સળિયા માટે તેના દ્રવ્યમાન-કેન્દ્ર $x_{cm}$ વિરુદ્ધ $n$ નો આલેખ દોરવામાં આવે,તો નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

Difficult
View Solution

દઢ વસ્તુના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શેના પર આધાર રાખે છે?

અનુક્રમે $10\,kg$ અને $20\,kg$ દળ ધરાવતી બે વસ્તુઓ $10\,m$ લંબાઈના અને અવગણ્ય દળ ધરાવતા સખત સળિયાના બે છેડાઓ સાથે જોડાયેલી છે. $10\,kg$ ના દળથી તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo