સમાન ક્ષમતા ધરાવતા ત્રણ પાત્રોમાં સમાન તાપમાન અને દબાણે વાયુઓ ભરેલા છે. પ્રથમ પાત્રમાં હિલિયમ (એકપરમાણ્વીય),બીજા પાત્રમાં ફ્લોરિન (દ્વિપરમાણ્વીય) અને ત્રીજા પાત્રમાં સલ્ફર હેક્ઝાફ્લોરાઈડ (બહુપરમાણ્વીય) વાયુ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બધા પાત્રોમાં અણુઓની સંખ્યા અસમાન છે.
  • B
    ત્રણેય કિસ્સાઓમાં અણુઓની સરેરાશ વર્ગિત ઝડપ $(RMS)$ સમાન છે.
  • C
    હિલિયમની સરેરાશ વર્ગિત ઝડપ સૌથી વધુ છે.
  • D
    સલ્ફર હેક્ઝાફ્લોરાઈડની સરેરાશ વર્ગિત ઝડપ સૌથી વધુ છે.

Explore More

Similar Questions

કયા તાપમાન $K$ પર હાઇડ્રોજન વાયુનો $r.m.s.$ વેગ $47^{\circ}C$ તાપમાને ઓક્સિજનના અણુઓના $r.m.s.$ વેગ જેટલો થશે?

$(6, 4, 2, 0, -2, -4, -6) \, m/s$ ઝડપ ધરાવતા $7$ વાયુના અણુઓના સમૂહની r.m.s. ઝડપ ...... $m/s$ છે.

વાયુના અણુની $P$ દબાણે rms ઝડપ $V$ છે. જો દબાણ બમણું કરવામાં આવે,તો સમાન તાપમાને વાયુના અણુની rms ઝડપ કેટલી થશે?

આપેલ તાપમાને કયો વાયુ વધુ ઝડપ ધરાવે છે? હલકો કે ભારે?

$S.T.P.$ પર હાઇડ્રોજનની $r.m.s.$ ઝડપ $u \text{ m/s}$ છે. જો વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે જ્યાં સુધી તેનું કદ ત્રણ ગણું ન થાય, તો વાયુનું અંતિમ તાપમાન અને $r.m.s.$ ઝડપ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo