પ્રોટોપ્લાસ્ટને અલગ કરવા માટે,શેની જરૂર પડે છે?

  • A
    પેક્ટિનેઝ
  • B
    સેલ્યુલેઝ
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    કાઈટિનેઝ

Explore More

Similar Questions

જંતુમુકત પરિસ્થિતિમાં ટેસ્ટટયૂબમાં સંવર્ધન કરવા માટે લેવામાં આવતા વનસ્પતિના કોઈપણ ભાગને શું કહે છે,જેમાંથી સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે?

વિધાન $A$: વનસ્પતિપેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.
કારણ $R$: આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વનસ્પતિ કોષની પૂર્ણક્ષમતા (totipotency) ના ગુણધર્મનો ઉપયોગ વનસ્પતિના પ્રજનન અને સુધારણા માટે કેવી રીતે કરવામાં આવ્યો છે તેની ચર્ચા કરો.

માઇક્રોપ્રોપેગેશન (સૂક્ષ્મ પ્રવર્ધન) એ એક પદ્ધતિ છે:

નીચેનામાંથી કયું દૈહિક સંકર (somatic hybrid) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo