સાદું લોલક સરળ આવર્ત ગતિ કરે છે તેમ દર્શાવવા માટે,કઈ ધારણા કરવી જરૂરી છે?

  • A
    લોલકની લંબાઈ નાની છે
  • B
    લોલકનું દળ નાનું છે
  • C
    દોલનનો કંપવિસ્તાર નાનો છે
  • D
    ગુરુત્વપ્રવેગ નાનો છે

Explore More

Similar Questions

' $\ell$ ' લંબાઈના સાદા લોલકનો ગોળો 'm' દળ ધરાવે છે. તે '$A$' જેટલા નાના કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ ($S$.$H$.$M$.) કરે છે. દોરીમાં ઉદ્ભવતું મહત્તમ તણાવ કેટલું હશે? ($g=$ ગુરુત્વપ્રવેગ)

$m$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક તકતીને $l$ લંબાઈના બે દોરડાની મદદથી છત સાથે લટકાવવામાં આવી છે. તકતીના સમતલમાં થતા નાના દોલનો માટે આવર્તકાળ શોધો.

ટ્રેનની છત પરથી લટકાવેલ લોલકનો આવર્તકાળ $T$ છે જ્યારે ટ્રેન સ્થિર હોય છે. જ્યારે ટ્રેન એકમ સમયમાં સમાન અંતર કાપે છે,ત્યારે દોલનનો આવર્તકાળ કેટલો હશે?

$L$ લંબાઈ અને $M$ દળ (બોબ) ધરાવતું એક સાદું લોલક એક ઉર્ધ્વ રેખાની આસપાસ કોણીય મર્યાદા $-\varphi$ અને $+\varphi$ વચ્ચે એક સમતલમાં દોલન કરે છે. કોણીય સ્થાનાંતર $\theta$ $(|\theta| < \varphi)$ માટે,દોરીમાં તણાવ અને બોબનો વેગ અનુક્રમે $T$ અને $v$ છે. ઉપરની શરતો હેઠળ નીચેનામાંથી કયા સંબંધો સાચા છે?

જો વાતાવરણીય તાપમાનમાં વધારાને કારણે ઘડિયાળના લોલકની લંબાઈમાં $0.2 \%$ નો વધારો થાય,તો ઘડિયાળમાં પ્રતિ દિવસ થતો સમયનો વ્યય ........... $s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo