ભમરડા જેવા આકારના બહુપક્ષ્મલ નર જન્યુઓ,અને પરિપક્વ બીજ જેમાં બે બીજપત્રો ધરાવતું માત્ર એક ભ્રૂણ હોય છે,તે કોની લાક્ષણિકતાઓ છે?

  • A
    પોલિપેટાલસ આવૃત બીજધારી
  • B
    ગેમોપેટાલસ આવૃત બીજધારી
  • C
    શંકુદ્રુમ (કોનિફર્સ)
  • D
    સાયકેડ્સ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ બાબતમાં અનાવૃતબીજધારી (Gymnosperms) એ આવૃત બીજધારી (Angiosperms) થી અલગ પડે છે?

$Pinus$ (પાઈન) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું લક્ષણ ખોટું છે?

કઈ વનસ્પતિઓમાં પરાગનયન ફક્ત પવન દ્વારા થાય છે?

અનાવૃત્ત બીજધારી $(Gymnosperms)$ વનસ્પતિમાં ફળનું નિર્માણ થતું નથી કારણ કે:

કોરાલોઇડ મૂળ એ કોની લાક્ષણિકતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo