હવામાં મૂકવામાં આવેલા એકમ ધન વિદ્યુતભારમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું છે?

  • A
    $\varepsilon_0$
  • B
    $\varepsilon_0^{-1}$
  • C
    $(4\pi\varepsilon_0)^{-1}$
  • D
    $4\pi\varepsilon_0$

Explore More

Similar Questions

$a$ બાજુવાળા એક ઘનાકાર બોક્સના તળિયે કેન્દ્રમાં $q$ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે,જેનું ઉપરનું પડ ખુલ્લું છે. આ ઘનાકાર બોક્સની બાકીની પાંચ સપાટીઓમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 3 \times 10^3 \hat{i} \text{ N/C}$ લો. $10 \text{ cm}$ બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફલક્સ $Nm^2/C$ માં કેટલું હશે,જો તેના સમતલનો લંબ $X$-અક્ષ સાથે $60^\circ$ નો ખૂણો બનાવતો હોય?

નીચે ચાર બંધ સપાટીઓ અને અનુરૂપ વિદ્યુતભાર વિતરણ દર્શાવેલ છે. ધારો કે સપાટીઓમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ અનુક્રમે $\phi_1, \phi_2, \phi_3$ અને $\phi_4$ છે. તો:

પાંચ વિદ્યુતભારો $+q, +5q, -2q, +3q$ અને $-4q$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવાયેલા છે. સપાટી $S$ માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

વિદ્યુત ફ્લક્સનો એકમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo