બે પદાર્થો $A$ અને $B$ $4 \mu m$ ના તરંગલંબાઇના તફાવત સાથે મહત્તમ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $A$ નું નિરપેક્ષ તાપમાન $B$ કરતા $3$ ગણું છે. પદાર્થ $B$ જે તરંગલંબાઇ પર મહત્તમ ઊર્જાનું ઉત્સર્જન કરે છે તે શોધો: ($\mu m$ માં)

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $12$

Explore More

Similar Questions

જ્યારે પદાર્થનું તાપમાન $1227^{\circ}C$ હોય ત્યારે એક કૃષ્ણ પદાર્થ $5000 \mathring A$ ની તરંગલંબાઇ પર મહત્તમ તીવ્રતાનું વિકિરણ ઉત્સર્જિત કરે છે. જો પદાર્થનું તાપમાન $1000^{\circ}C$ જેટલું વધારવામાં આવે,તો ઉત્સર્જિત વિકિરણની મહત્તમ તીવ્રતા ..... $\mathring A$ તરંગલંબાઇ પર જોવા મળશે.

Difficult
View Solution

જો સૂર્ય અને ચંદ્ર દ્વારા ઉત્સર્જિત વિકિરણોની મહત્તમ તીવ્રતાની તરંગલંબાઈ અનુક્રમે $0.5 \times 10^{-6} \ m$ અને $10^{-4} \ m$ હોય,તો તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

તારાનો રંગ અને તાપમાન વચ્ચેનો સંબંધ કોના દ્વારા આપવામાં આવે છે?

નીચેનામાંથી કયો આલેખ સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ (perfectly black body) માટે $\nu_{m}-T$ નો આલેખ છે? અહીં, $\nu_{m}$ એ મહત્તમ તીવ્રતા ધરાવતા વિકિરણની આવૃત્તિ છે અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે.

$900\,K$ તાપમાને ઉત્સર્જિત થતા વિકિરણોની મહત્તમ તરંગલંબાઈ $4\,\mu m$ છે. $1200\,K$ તાપમાને ઉત્સર્જિત થતા વિકિરણોની મહત્તમ તરંગલંબાઈ કેટલી હશે ($,\mu m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo