બે પદાર્થો સમાન ઊંચાઈ પરથી $N \, s$ ના સમયગાળામાં મુક્ત પતન શરૂ કરે છે. જો પ્રથમ પદાર્થની શરૂઆતથી $n \, s$ પછી બંને પદાર્થો વચ્ચેનું શિરોલંબ અંતર $1 \, m$ હોય,તો $n$ બરાબર કેટલા થાય?

  • A
    $\sqrt{nN}$
  • B
    $\frac{1}{gN}$
  • C
    $\frac{1}{gN} + \frac{N}{2}$
  • D
    $\frac{1}{gN} - \frac{N}{4}$

Explore More

Similar Questions

બે દડા $A$ અને $B$ ને એક ટાવરની ટોચ પરથી સમાન વેગ $u$ થી ફેંકવામાં આવે છે. દડા $A$ ને શિરોલંબ ઉપરની તરફ અને દડા $B$ ને શિરોલંબ નીચેની તરફ ફેંકવામાં આવે છે. જો $t_A = 6 \ s$ અને $t_B = 2 \ s$ હોય,તો દરેક દડાનો વેગ $u$ ....... $m/s$ છે.

શૂન્યાવકાશમાં સમાન ત્રિજ્યા ધરાવતા લોખંડના દડા અને લાકડાના દડાને $h$ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. બંનેને જમીન પર પહોંચવા માટે લાગતો સમય સમાન છે,જેનું કારણ શું છે?

એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠેલી વ્યક્તિ $1.5 \; m$ ઊંચાઈની બારીમાંથી જુએ છે કે બિલ્ડિંગના છત પરથી ફેંકવામાં આવેલો દડો બારીને $0.1 \; s$ માં ઓળંગે છે. જ્યારે દડો બારીના સૌથી ઉપરના બિંદુ પર હોય ત્યારે તેનો વેગ ($m/s$ માં) કેટલો હશે? ($g = 10 \; m/s^2$ લો)

$200 \ m$ ઊંચા ટાવરની ટોચ પરથી એક દડાને $10 \ m/s$ ની ઝડપે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે અને બીજા દડાને તે જ ઝડપે એકસાથે નીચેની તરફ ફેંકવામાં આવે છે. જમીન પર પહોંચવા માટે તેમની વચ્ચેનો સમયનો તફાવત ($s$ માં) કેટલો હશે? $(g = 10 \ m/s^2)$

$h$ ઊંચાઈના ટાવર પરથી પદાર્થને મુક્ત કરતાં તે $t = 4\, s$ સમયે જમીન પર આવે છે. તો ટાવરની ઊંચાઈ કેટલા $m$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo