$C_1 = 2000 \pm 10 \text{ pF}$ અને $C_2 = 3000 \pm 15 \text{ pF}$ કેપેસિટન્સ મૂલ્ય ધરાવતા બે કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજન પર લાગુ પાડવામાં આવેલ વોલ્ટેજ $V = 5.00 \pm 0.02 \text{ V}$ છે. કેપેસિટરના આ સંયોજનમાં સંગ્રહિત ઉર્જાની ગણતરીમાં પ્રતિશત ત્રુટિ કેટલી છે?

  • A
    $1.30$
  • B
    $1.35$
  • C
    $1.40$
  • D
    $1.45$

Explore More

Similar Questions

એક પેકેટમાં $20.23 \,g \pm 0.01 \,g$ દળ ધરાવતો ચાંદીનો પાવડર છે. તેમાંથી $5.75 \,g \pm 0.01 \,g$ દળનો પાવડર બહાર કાઢવામાં આવે છે. બાકી રહેલા પાવડરનું દળ ................ છે.

જ્યારે બીકર ખાલી હોય ત્યારે તેનું દળ $(10.1 \pm 0.1) \, g$ છે. જ્યારે તે સંપૂર્ણપણે પ્રવાહીથી ભરેલું હોય ત્યારે તેનું દળ $(17.3 \pm 0.1) \, g$ થાય છે. ચોકસાઈની શક્ય મર્યાદામાં પ્રવાહીના દળનું શ્રેષ્ઠ મૂલ્ય શું હશે?

જો ગોળાની ત્રિજ્યા $(5.3 \pm 0.1) \; cm$ હોય,તો તેના કદમાં પ્રતિશત ત્રુટિ કેટલી થશે?

ગોળાના કદમાં રહેલી ત્રુટિ $6\%$ છે. તેની ત્રિજ્યામાં રહેલી ત્રુટિ .......... $\%$ હશે.

એક કણ $(13.8 \pm 0.2) \ m$ નું અંતર $(4 \pm 0.3) \ s$ માં કાપે છે. ભૂલની મર્યાદામાં તેનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo