$52$ પત્તાંના પેકમાંથી યાદચ્છિક રીતે બે પત્તાં ખેંચવામાં આવે છે. બંને પત્તાં કાળી (spade) ના હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{26}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $\frac{1}{17}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક પાત્રમાં $1$ થી $25$ નંબર ધરાવતા $25$ દડા છે. ધારો કે એકી સંખ્યાને 'સફળતા' ગણવામાં આવે છે. પાત્રમાંથી બદલી સાથે (with replacement) $2$ દડા કાઢવામાં આવે છે. $3$ સફળતા મેળવવાની સંભાવના શોધો.

એક પેટીમાં $15$ કાળા અને $20$ સફેદ દડા છે. જ્યારે $2$ દડા પસંદ કરવામાં આવે,ત્યારે એક દડો સફેદ હોય તેની સંભાવના કેટલી?

$1$ થેલીમાં $4$ સફેદ અને $2$ કાળા દડા છે. બીજી થેલીમાં $3$ સફેદ અને $5$ કાળા દડા છે. જો દરેક થેલીમાંથી $1$ દડો કાઢવામાં આવે,તો બંને દડા સફેદ હોવાની સંભાવના શોધો.

એક વર્ગમાં $15$ છોકરાઓ અને $10$ છોકરીઓ છે. ત્રણ વિદ્યાર્થીઓની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે. $1$ છોકરી અને $2$ છોકરાઓ પસંદ થાય તેની સંભાવના કેટલી?

એક પાસો ફેંકવામાં આવે છે. ધારો કે $A$ એ ઘટના છે કે મળતી સંખ્યા $3$ કરતા મોટી છે. ધારો કે $B$ એ ઘટના છે કે મળતી સંખ્યા $5$ કરતા નાની છે. તો $P(A \cup B)$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo