પ્રકાશના બે સુસંબદ્ધ ઉદગમો વ્યતિકરણ અનુભવે છે અને પડદા પર શલાકા ભાત રચે છે. મધ્યસ્થ અધિકતમ માટે,બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

  • A
    $\frac{\pi}{2}$
  • B
    $0$
  • C
    $\pi$
  • D
    $\frac{3\pi}{2}$

Explore More

Similar Questions

સુસંબદ્ધ ઉદ્દગમોનો પરિણામી કંપવિસ્તાર ...... પર આધાર રાખે છે.

બે મોનોક્રોમેટિક સુસંબદ્ધ પ્રકાશ કિરણો $A$ અને $B$ ની તીવ્રતા અનુક્રમે $L$ અને $\frac{L}{4}$ છે. જો આ કિરણોનું સંપાતીકરણ કરવામાં આવે, તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા કેટલી હશે?

પ્રકાશની કઈ લાક્ષણિકતા તેના રંગને નક્કી કરે છે?

બે વ્યતિકરણ પામતા એકવર્ણી ઉદગમો $A$ અને $B$ માં; $A$ એ $B$ કરતા કળામાં $66^\circ$ આગળ છે. જો અવલોકન બિંદુ $P$ પરથી લેવામાં આવે,જેથી $PB - PA = \lambda / 4$ થાય. તો $P$ પર પહોંચતા $A$ અને $B$ ના તરંગો વચ્ચેનો કળા તફાવત .....$^\circ$ છે.

પ્રકાશના વ્યતિકરણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$A$. વ્યતિકરણની શલાકાઓ સમાન તેજસ્વી અને સમાન અંતરે હોય છે.
$B$. પ્રકાશિત શલાકાના કેન્દ્ર પર,તીવ્રતા આપાત તરંગની તીવ્રતા કરતા ચાર ગણી હોય છે.
$C$. બે તરંગોના સહાયક વ્યતિકરણ માટે,એક તરંગનું શૃંગ બીજા તરંગના ગર્ત સાથે સંપાત થાય છે.
ઉપરોક્તમાંથી કયા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo