બે પાસાને એકસાથે ફેંકવામાં આવે છે. બંને પાસા પરના અંકોનો તફાવત $2$ હોય તેની સંભાવના શોધો.

  • A
    $\frac{8}{9}$
  • B
    $\frac{7}{9}$
  • C
    $\frac{2}{9}$
  • D
    $\frac{4}{9}$

Explore More

Similar Questions

કોઈ ચોક્કસ ઘટનાની ટકાવારી તરીકે દર્શાવેલ સંભાવના ક્યારેય પણ કેટલી હોઈ શકે નહીં?

એક સમતોલ પાસાને બે વાર ફેંકવામાં આવે છે. તો,બે પ્રયત્નોમાં મળતી સંખ્યાઓનો સરવાળો $12$ અથવા $12$ થી ઓછો હોય તેની સંભાવના ........... છે.

એક સમતોલ પાસાને બે વાર ઉછાળવામાં આવે છે. તો બંને વખત બેકી સંખ્યા મળે તેની સંભાવના .......... છે.

એક પેટીમાં $1$ થી $50$ નંબર લખેલી તકતીઓ છે. એક તકતી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી તકતી પરનો નંબર અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો.

એક પેટીમાં $1$ થી $50$ નંબર ધરાવતી તકતીઓ છે. એક તકતી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી તકતી પરનો નંબર $11$ નો ગુણક હોય તેની સંભાવના શોધો. ($/25$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo