બે વિદ્યુતભારો $12\,\mu C$ અને $-6\,\mu C$ ને હવામાં $20\, cm$ અંતરે મૂકવામાં આવ્યા છે. આ વિદ્યુતભારોને જોડતી રેખા પર અને તેમની વચ્ચેના વિસ્તારની બહાર એક બિંદુ $P$ એવું હશે,જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય. $-6\,\mu C$ વિદ્યુતભારથી $P$ નું અંતર.......$m$ છે.

  • A
    $0.10$
  • B
    $0.15$
  • C
    $0.20$
  • D
    $0.25$

Explore More

Similar Questions

જો $2 \, C$ ના વિદ્યુતભારને $-10 \, V$ સ્થિતિમાન ધરાવતા બિંદુથી $V \, V$ સ્થિતિમાન ધરાવતા બીજા બિંદુ સુધી લઈ જવા માટે $50 \, J$ કાર્ય કરવું પડતું હોય,તો $V$ નું મૂલ્ય ......... $V$ છે.

$20 \, C$ નો એક વિદ્યુતભાર $2 \, cm$ અંતર કાપે છે. જો થતું કાર્ય $2 \, J$ હોય,તો બે બિંદુઓ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ........ $V$ છે.

એક ઇલેક્ટ્રોન (વીજભાર = $1.6 \times 10^{-19} \text{ C}$) ને $1,00,000 \text{ V}$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન દ્વારા મેળવેલી ઉર્જા કેટલી હશે?

$x$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. વિદ્યુતભાર $-q$ થી $r$ અંતરે આવેલા બિંદુ $P$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે) કેટલું હશે?

$2\,\mu C$ નો એક વિદ્યુતભાર અનંત અંતરેથી વિદ્યુતક્ષેત્રના કોઈ બિંદુએ લાવવામાં આવે છે,તેના વેગમાં ફેરફાર કર્યા વગર. જો વિદ્યુત બળોની વિરુદ્ધ કરવામાં આવેલું કાર્ય $20\,\mu J$ હોય,તો તે બિંદુએ વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?.....$V$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo