સમાન દ્રવ્યના $L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળિયાના બે છેડાઓને સમાન તાપમાનના તફાવત પર રાખવામાં આવે છે. નીચેનામાંથી કયો સળિયો સૌથી વધુ ઉષ્માનું વહન કરશે?

  • A
    $L = 50 \, cm; r = 1 \, cm$
  • B
    $L = 100 \, cm; r = 2 \, cm$
  • C
    $L = 25 \, cm; r = 0.5 \, cm$
  • D
    $L = 75 \, cm; r = 1.5 \, cm$

Explore More

Similar Questions

$1.56 \times 10^5 \ J$ ઉષ્મા $12 \ cm$ જાડી અને $2 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી દીવાલમાંથી એક કલાકમાં વહન પામે છે. દીવાલની બંને બાજુઓ વચ્ચેનો તાપમાનનો તફાવત $20^{\circ} C$ છે. દીવાલના દ્રવ્યની ઉષ્મીય વાહકતા ($W \ m^{-1} \ K^{-1}$ માં) શોધો.

બે સળિયા,એક તાંબાનો અને બીજો સ્ટીલનો,જેની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ સમાન છે,તેમને એકબીજા સાથે જોડવામાં આવ્યા છે. તાંબાની ઉષ્મા વાહકતા $385 \, J s^{-1} m^{-1} K^{-1}$ છે અને સ્ટીલની $50 \, J s^{-1} m^{-1} K^{-1}$ છે. જો તાંબાનો છેડો $100^{\circ} C$ પર અને સ્ટીલનો છેડો $0^{\circ} C$ પર રાખવામાં આવે,તો જંકશનનું તાપમાન ........... $^{\circ} C$ હશે (અન્ય કોઈ ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા).

બે અલગ-અલગ દ્રવ્યોના સળિયાઓની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર $6:5$ છે. જો બંને સળિયાઓના આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય અને ઉષ્મીય અવરોધ સમાન હોય, તો તેમની લંબાઈનો ગુણોત્તર કેટલો હશે?

બે પ્લેટ $A$ અને $B$ ની ઉષ્મીય વાહકતા અનુક્રમે $84 \, W m^{-1} K^{-1}$ અને $126 \, W m^{-1} K^{-1}$ છે. તેઓ સમાન સપાટીનું ક્ષેત્રફળ અને સમાન જાડાઈ ધરાવે છે. તેઓને તેમની સપાટીઓ સાથે સંપર્કમાં રાખવામાં આવે છે. જો $A$ અને $B$ ની બહારની સપાટીઓનું તાપમાન અનુક્રમે $100^{\circ} C$ અને $0^{\circ} C$ રાખવામાં આવે,તો સ્થાયી અવસ્થામાં સંપર્ક સપાટીનું તાપમાન $.......... \, ^{\circ} C$ થશે.

$Ingen-Hauz$ ના પ્રયોગમાં,બે સળિયા પર મીણ અનુક્રમે $10 \ cm$ અને $25 \ cm$ લંબાઈ સુધી ઓગળે છે. જો આ બે સળિયા અલગ-અલગ ધાતુના બનેલા હોય,તો તેમની ઉષ્માવાહકતાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo