બે સમાન વિદ્યુતભારીત ગોળાઓને $l$ લંબાઈની બે દળરહિત દોરીઓ વડે એક સામાન્ય બિંદુએથી લટકાવવામાં આવ્યા છે. તેમની વચ્ચેના પરસ્પર અપાકર્ષણને કારણે તેઓ શરૂઆતમાં $d$ $(d \ll l)$ અંતરે છે. બંને ગોળાઓમાંથી વિદ્યુતભાર અચળ દરે લીક થવાનું શરૂ કરે છે. પરિણામે,ગોળાઓ $v$ વેગથી એકબીજાની નજીક આવે છે. તો,તેમની વચ્ચેના અંતર $x$ ના વિધેય તરીકે,

  • A
    $v \propto x^{-1/2}$
  • B
    $v \propto x^{-1}$
  • C
    $v \propto x^{1/2}$
  • D
    $v \propto x$

Explore More

Similar Questions

ધારો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વીજભાર થોડો અલગ છે. તેમાંથી એક $-e$ છે, બીજો $(e + \Delta e)$ છે. જો $d$ અંતરે (પરમાણુના કદ કરતા ઘણું વધારે) મૂકેલા બે હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચેનું કુલ સ્થિત-વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય, તો $\Delta e$ નો ક્રમ કેટલો હશે? $[$ આપેલ છે: હાઇડ્રોજનનું દળ $m_h = 1.67 \times 10^{-27} \, kg]$

જ્યારે એક ગતિશીલ ઇલેક્ટ્રોન બીજા સ્થિર ઇલેક્ટ્રોનની નજીક આવે છે,ત્યારે તેની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા અનુક્રમે . . . . . . અને . . . . . . થાય છે.

બે નાના ગોળાઓ,દરેક પર $q$ જેટલો વિદ્યુતભાર છે,તેમને $r$ મીટરના અંતરે મૂકવામાં આવ્યા છે. જો એક ગોળાને બીજા ગોળાની આસપાસ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ફેરવવામાં આવે,તો થયેલું કાર્ય કેટલું હશે?

$X$-અક્ષની ધન દિશાને સમાંતર સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં એક બિંદુવત વિદ્યુતભાર $q$ બિંદુ $P$ થી $S$ તરફ $PQRS$ માર્ગે ગતિ કરે છે. $P, Q, R,$ અને $S$ બિંદુઓના યામ અનુક્રમે $(a, b, 0), (2a, 0, 0), (a, -b, 0)$ અને $(0, 0, 0)$ છે. આ પ્રક્રિયામાં વિદ્યુતક્ષેત્ર વડે થતું કાર્ય શોધો.

Difficult
View Solution

ચાર વિદ્યુતભારો $+Q, -Q, +Q, -Q$ ને એક ચોરસના શિરોબિંદુઓ પર ક્રમમાં મૂકવામાં આવ્યા છે. ચોરસના કેન્દ્ર પર:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo