જુદી જુદી ધાતુઓની બે સમાન પ્લેટોને જોડીને એક પ્લેટ બનાવવામાં આવે છે જેની જાડાઈ દરેક પ્લેટની જાડાઈ કરતા બમણી છે. જો દરેક પ્લેટના ઉષ્મા વાહકતાના ગુણાંક અનુક્રમે $2$ અને $3$ હોય,તો સંયુક્ત પ્લેટની ઉષ્મા વાહકતા કેટલી થશે?

  • A
    $5$
  • B
    $2.4$
  • C
    $1.5$
  • D
    $1.2$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યાનો નળાકાર $K_1$ ઉષ્માવાહકતા ધરાવતા પદાર્થનો બનેલો છે. તેની ફરતે $K_2$ ઉષ્માવાહકતા ધરાવતા પદાર્થની નળાકાર કવચ છે,જેની આંતરિક ત્રિજ્યા $R$ અને બાહ્ય ત્રિજ્યા $2R$ છે. આ સંયુક્ત તંત્રના બંને છેડાઓને બે અલગ અલગ તાપમાને રાખવામાં આવ્યા છે. સ્થાયી અવસ્થામાં નળાકારની સપાટીમાંથી કોઈ ઉષ્માનો વ્યય થતો નથી. તંત્રની સમતુલ્ય ઉષ્માવાહકતા શોધો.

Difficult
View Solution

$A$ અને $2A$ આડછેદનું ક્ષેત્રફળ અને સમાન લંબાઈ ધરાવતા બે સળિયા,જેમની ઉષ્મીય વાહકતા $2K$ અને $3K$ છે,તેમને સમાંતર જોડવામાં આવે છે. તો તેમના સંયોજનની સમતુલ્ય ઉષ્મીય વાહકતા કેટલી થશે?

Difficult
View Solution

સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયા $A$ અને $B$ ની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર $3: 2$ છે. જો બંને સળિયાનો ઉષ્મીય અવરોધ સમાન હોય,તો સળિયા $A$ ની લંબાઈ અને સળિયા $B$ ની લંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

સમાન લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ ધરાવતા બે વાહક સળિયા $A$ અને $B$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $(i)$ શ્રેણીમાં $(ii)$ સમાંતરમાં જોડવામાં આવે છે. બંને જોડાણમાં $100^{\circ}C$ નો તાપમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. જો $A$ ની ઉષ્મીય વાહકતા $3K$ હોય અને $B$ ની ઉષ્મીય વાહકતા $K$ હોય,તો સમાંતર જોડાણમાં વહેતા ઉષ્મા પ્રવાહ અને શ્રેણી જોડાણમાં વહેતા ઉષ્મા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય?

$K, 2K$ અને $4K$ ઉષ્મીય વાહકતા,$A, 2A$ અને $2A$ આડછેદના ક્ષેત્રફળ અને $2l, l$ અને $l$ લંબાઈ ધરાવતા ત્રણ સળિયા $A, B$ અને $C$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. જો સળિયાના છેડાઓને અનુક્રમે $100^{\circ}C, 50^{\circ}C$ અને $0^{\circ}C$ તાપમાને રાખવામાં આવે,તો જંકશનનું તાપમાન $\theta$ ......... $^{\circ}C$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo