$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી બે સમાન રીંગ $A$ અને $B$ પરિભ્રમણ કરે છે. રીંગ $A$ તેના વ્યાસને અનુલક્ષીને અને રીંગ $B$ તેના સમતલમાં રહેલી સ્પર્શક અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. બંને રીંગ $A$ અને $B$ ની ચાકગતિ ઉર્જા સમાન છે. રીંગ $B$ ની કોણીય ઝડપ $(\omega_B)$ અને રીંગ $A$ ની કોણીય ઝડપ $(\omega_A)$ નો ગુણોત્તર શોધો:

  • A
    $1:3$
  • B
    $1:\sqrt{3}$
  • C
    $3:2$
  • D
    $\sqrt{3}:2$

Explore More

Similar Questions

દળ $m$ અને બાજુ $a$ ધરાવતો એક સમાન ઘન ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધાર પર એક શિરોલંબ બળ $F$ લગાડવામાં આવે છે. નીચેનાને જોડો (સૌથી યોગ્ય વિકલ્પ):
$(a)$ $\frac{mg}{4} < F < \frac{mg}{2}$ $(i)$ ઘન ઉપરની તરફ ગતિ કરશે
$(b)$ $F > \frac{mg}{2}$ $(ii)$ ઘન કોઈ ગતિ દર્શાવશે નહીં
$(c)$ $F > mg$ $(iii)$ ઘન $A$ ની આસપાસ ફરવાનું શરૂ કરશે
$(d)$ $F = \frac{mg}{4}$ $(iv)$ લંબ પ્રતિક્રિયા અસરકારક રીતે $A$ થી $a/3$ અંતરે છે,કોઈ ગતિ નથી

Difficult
View Solution

$2 \ kg$ દળ અને $0.2 \ m$ ત્રિજ્યાનો એક ઘન નળાકાર $3 \ rad/s$ ના કોણીય વેગથી પરિભ્રમણ કરે છે. $5 \ m/s$ ના વેગથી ગતિ કરતો $0.5 \ kg$ દળનો એક કણ તેની પરિઘ પર અથડાય છે અને તેની સાથે ચોંટી જાય છે. અથડામણને કારણે ગતિઊર્જામાં થતો ઘટાડો ....... $J$ છે.

$10 \ kg$ દળ અને $0.5 \ m$ ત્રિજ્યા ધરાવતો પદાર્થ $2 \ m/s$ ના વેગથી સરક્યા વગર ગતિ કરે છે,તેની કુલ ગતિઊર્જા $32.8 \ J$ છે. પદાર્થની ચક્રાવર્તન ત્રિજ્યા (radius of gyration) .......... $m$ છે.

એક ખરબચડી આડી સપાટી પર મૂકવામાં આવેલી સમાન વર્તુળાકાર ડિસ્ક પાસે શરૂઆતમાં $v_0$ વેગ અને $\omega_0$ કોણીય વેગ છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. ગતિની દિશામાં થોડું અંતર કાપ્યા પછી ડિસ્ક સ્થિર થઈ જાય છે. તો $\frac{v_0}{r\omega_0}$ નું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

ત્રણ સમાન ગોલીય કવચો,દરેકનું દળ $m$ અને ત્રિજ્યા $r$ છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. એક અક્ષ $XX'$ ધ્યાનમાં લો જે બે કવચને સ્પર્શે છે અને ત્રીજા કવચના વ્યાસમાંથી પસાર થાય છે. આ ત્રણ ગોલીય કવચો ધરાવતી સિસ્ટમની $XX'$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo