બે સમાન ઉપગ્રહો પૃથ્વીની સપાટીથી $R$ અને $7R$ ઊંચાઈ પર છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ($R =$ પૃથ્વીની ત્રિજ્યા)

  • A
    બંનેની કુલ ઉર્જાનો ગુણોત્તર $5$ છે
  • B
    બંનેની ગતિ ઉર્જાનો ગુણોત્તર $4$ છે
  • C
    બંનેની સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર $4$ છે
  • D
    બંનેની કુલ ઉર્જાનો ગુણોત્તર $4$ છે અને સ્થિતિ ઉર્જા તથા ગતિ ઉર્જાના મૂલ્યનો ગુણોત્તર $2$ છે

Explore More

Similar Questions

ધારો કે એક ઉપગ્રહની ગતિઊર્જા $x$ છે,તો તેનો પરિભ્રમણ સમય $T$ એ ............. ના પ્રમાણમાં છે.

કક્ષામાં,જો ઉપગ્રહનો પરિભ્રમણ સમય $T$ હોય,તો સ્થિતિ ઊર્જા $(PE)$ કોના પ્રમાણમાં હોય છે?

જો $R$ એ ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા હોય,તો ઉપગ્રહની ગતિઊર્જા કેટલી થાય?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી પરથી $m$ દળના ઉપગ્રહને પૃથ્વીની સપાટીથી $2R$ ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કેટલી છે?

પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરતા એક કૃત્રિમ ઉપગ્રહની કુલ (ગતિજ + સ્થિતિ) ઉર્જા $E_0$ છે. તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo