$k$ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગને શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે. તેમનાથી $m$ દળ લટકાવવામાં આવે છે,તો તેમના ઉર્ધ્વ દોલનોની આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $2:1$
  • B
    $1:1$
  • C
    $4:1$
  • D
    $1:2$

Explore More

Similar Questions

$1 \,kg$ દળ ધરાવતો એક પદાર્થ અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. $500 \,g$ દળ ધરાવતો બીજો પદાર્થ શિરોલંબ ઉપરની તરફ ગતિ કરીને લટકાવેલા પદાર્થ સાથે $3 \,ms^{-1}$ ના વેગથી અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે. જો અથડામણ બાદ બંને પદાર્થોની સિસ્ટમની દોલન આવૃત્તિ $\frac{10}{\pi} \,Hz$ હોય,તો ગતિનો કંપવિસ્તાર અને સ્પ્રિંગ અચળાંક અનુક્રમે કેટલા હશે?

$k_1$ અને $k_2$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળ સાથે જોડવામાં આવી છે. ઘર્ષણ અવગણ્ય હોય, તો જો દળને તેની સંતુલન સ્થિતિમાંથી $x$ જેટલું નાનું સ્થાનાંતર આપીને મુક્ત કરવામાં આવે, તો દોલનનો આવર્તકાળ કેટલો થશે?

$0.50 \ kg$ દળનો એક કણ $F = -50 \ (N/m) x$ બળ હેઠળ સરળ આવર્ત ગતિ કરે છે. દોલનનો આવર્તકાળ $\frac{x}{35} \ s$ છે. $x$ નું મૂલ્ય . . . . . છે. (આપેલ છે $\pi = \frac{22}{7}$)

સ્પ્રિંગના મુક્ત છેડા સાથે જોડાયેલા બ્લોક માટે સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ (restoring force) નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

એક દળ $m$ ને $k_1$ અને $k_2$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગો વડે અલગ-અલગ લટકાવવામાં આવે છે. બંને કિસ્સાઓમાં દોલનોના આવર્તકાળ અનુક્રમે $T_1$ અને $T_2$ છે. જો તે જ દળ $m$ ને બે સ્પ્રિંગોને સમાંતર જોડીને લટકાવવામાં આવે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ),તો દોલનનો આવર્તકાળ $T$ છે. સાચો સંબંધ કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo