$1: 1$ ના ગુણોત્તરમાં દળ અને $1: 2$ ના ગુણોત્તરમાં વિદ્યુતભાર ધરાવતા બે આયનોને સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે $2: 3$ ના ગુણોત્તરમાં ઝડપ સાથે દાખલ કરવામાં આવે છે. આ બે કણો જે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તેની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $4: 3$
  • B
    $2: 3$
  • C
    $3: 1$
  • D
    $1: 4$

Explore More

Similar Questions

બોહરના હાઇડ્રોજન જેવા પરમાણુના મોડેલમાં,નીચેનામાંથી કયું સાચું છે?

એનોડ પર નીચેનામાંથી કઈ પ્રક્રિયા શક્ય છે?

નીચેનામાંથી કયું એકદળી (Monocot) વનસ્પતિનું લક્ષણ છે?

જો $3 x^2 - 5 x y + P y^2 = 0$ અને $6 x^2 - x y - 5 y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓની જોડીમાં એક રેખા સામાન્ય હોય,તો $P$ ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો કેટલો થાય?

$25 \ mL$ $0.02 \ M$ $NH_4OH$ અને $25 \ mL$ $0.2 \ M$ $NH_4Cl$ ને $25^{\circ}C$ તાપમાને મિશ્ર કરીને બનાવેલા બફર દ્રાવણનો $pH$ કેટલો થશે? ($NH_4OH$ નો $pK_b = 4.8$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo