બે લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત વાહકો એકબીજાને સમાંતર $8 \, cm$ ના અંતરે રાખવામાં આવ્યા છે. બંને વાહકોમાં વહેતા વિદ્યુતપ્રવાહને કારણે તેમની વચ્ચેના મધ્યબિંદુએ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $300 \, \mu T$ છે. બંને વાહકોમાં વહેતો સમાન વિદ્યુતપ્રવાહ ............... છે.

  • A
    $30 \, A$ સમાન દિશામાં
  • B
    $30 \, A$ વિરુદ્ધ દિશામાં
  • C
    $60 \, A$ વિરુદ્ધ દિશામાં
  • D
    $300 \, A$ વિરુદ્ધ દિશામાં

Explore More

Similar Questions

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતો એક અનંત લંબાઈનો તાર $Y$-અક્ષ પર એવી રીતે છે કે તેનો એક છેડો $A(0, b)$ બિંદુ પર છે અને તાર $+\infty$ સુધી વિસ્તરેલો છે. બિંદુ $(a, 0)$ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

એક લાંબા સીધા વાહકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાળવામાં આવે છે. જો તેમાંથી $i$ જેટલો પ્રવાહ વહેતો હોય અને વર્તુળાકાર ભાગની ત્રિજ્યા $R$ હોય,તો વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ શોધો.

પ્રવાહ $I$ વહન કરતો એક વાહક તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. બિંદુ $O$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેક વળેલા તારમાંથી $i$ એમ્પીયરનો પ્રવાહ વહે છે. $O$ બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો.

બે લાંબા સમાંતર તાર એકબીજાથી $2d$ અંતરે છે. તેઓ કાગળના સમતલમાંથી બહાર આવતા સમાન સ્થિર પ્રવાહ વહન કરે છે,જેમ દર્શાવેલ છે. રેખા $XX'$ પર ચુંબકીય ક્ષેત્ર $B$ નો ફેરફાર નીચે મુજબ છે:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo