એક લાંબા સીધા વાહકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાળવામાં આવે છે. જો તેમાંથી $i$ જેટલો પ્રવાહ વહેતો હોય અને વર્તુળાકાર ભાગની ત્રિજ્યા $R$ હોય,તો વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ શોધો.

  • A
    $\infty$
  • B
    શૂન્ય
  • C
    $\frac{\mu_{0} i(\pi+1)}{2 \pi R}$
  • D
    $\frac{\mu_{0} i(\pi-1)}{2 \pi R}$

Explore More

Similar Questions

$100$ આંટા ધરાવતી અને $8.0 \, cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાંથી $0.40 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રવાહ લૂપ, બે ત્રિજ્યાવર્તી રેખાઓ દ્વારા જોડાયેલ બે વર્તુળાકાર ચાપ ધરાવે છે। તેમાંથી $10 \, A$ નો પ્રવાહ વહે છે। બિંદુ $O$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$1 \ T = \dots \text{Gauss}$.

$R$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $16 \ \mu T$ છે. તેના કેન્દ્રથી તેની અક્ષ પર $x = \sqrt{3}R$ અંતરે ચુંબકીય ક્ષેત્ર . . . . . . $\mu T$ હશે.

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી રીંગ પર સમાન રીતે વિતરિત વિદ્યુતભાર છે. આ રીંગ તેના સમતલને લંબ એવી તેની અક્ષ પર $40 \pi \, rad \, s^{-1}$ ની અચળ કોણીય ઝડપે ફરે છે. જો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $3.8 \times 10^{-9} \, T$ હોય,તો રીંગ પરનો વિદ્યુતભાર કેટલો હશે? $\left( \mu_0 = 4 \pi \times 10^{-7} \, N/A^2 \right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo