$10 \, cm$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી રીંગ પર સમાન રીતે વિતરિત વિદ્યુતભાર છે. આ રીંગ તેના સમતલને લંબ એવી તેની અક્ષ પર $40 \pi \, rad \, s^{-1}$ ની અચળ કોણીય ઝડપે ફરે છે. જો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $3.8 \times 10^{-9} \, T$ હોય,તો રીંગ પરનો વિદ્યુતભાર કેટલો હશે? $\left( \mu_0 = 4 \pi \times 10^{-7} \, N/A^2 \right)$

  • A
    $2 \times 10^{-6} \, C$
  • B
    $7 \times 10^{-6} \, C$
  • C
    $4 \times 10^{-5} \, C$
  • D
    $3 \times 10^{-5} \, C$

Explore More

Similar Questions

$4.5\times10^{-2}\,m$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણની બાજુઓમાંથી $1\,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. ત્રિકોણના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

સીધા લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત તારને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને સમજાવતો પ્રયોગ સમજાવો.

અનંત લંબાઈના સીધા તારમાંથી વહેતા $i$ પ્રવાહને કારણે તારથી $r$ અંતરે ઉદ્ભવતું ચુંબકીય પ્રેરણ નીચેનામાંથી કયું છે?

પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_{1}$ છે. તેના કેન્દ્રથી તેની અક્ષ પર $\sqrt{3}R$ અંતરે ચુંબકીય ક્ષેત્ર $B_{2}$ છે,જ્યાં $R$ એ લૂપની ત્રિજ્યા છે. $B_{1} / B_{2}$ નું મૂલ્ય કેટલું થશે?

$z$-અક્ષ પર રહેલો એક લાંબો સીધો તાર ઋણ $z$-દિશામાં વિદ્યુતપ્રવાહ $I$ વહન કરે છે. $z = 0$ સમતલમાં $(x, y)$ યામ ધરાવતા બિંદુએ ચુંબકીય સદિશ ક્ષેત્ર $\vec{B}$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo