$m_1$ અને $m_2$ દળના બે પદાર્થોને $k$ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ વડે સાથે લટકાવવામાં આવ્યા છે. જ્યારે પદાર્થો સંતુલનમાં હોય,ત્યારે તંત્રને ખલેલ પહોંચાડ્યા વિના $m_1$ ને દૂર કરવામાં આવે છે. તો $m_2$ ના દોલનની કોણીય આવૃત્તિ કેટલી હશે?

  • A
    $\sqrt{\frac{k}{m_1}}$
  • B
    $\sqrt{\frac{k}{m_2}}$
  • C
    $\sqrt{\frac{k}{m_1 + m_2}}$
  • D
    $\sqrt{\frac{k}{m_1 m_2}}$

Explore More

Similar Questions

એક દળ $m$ ને $k_1$ અને $k_2$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગો વડે અલગ-અલગ લટકાવવામાં આવે છે. બંને કિસ્સાઓમાં દોલનોના આવર્તકાળ અનુક્રમે $T_1$ અને $T_2$ છે. જો તે જ દળ $m$ ને બે સ્પ્રિંગોને સમાંતર જોડીને લટકાવવામાં આવે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ),તો દોલનનો આવર્તકાળ $T$ છે. સાચો સંબંધ કયો છે?

Difficult
View Solution

બળ અચળાંક $k$ ધરાવતી સ્પ્રિંગનો એક છેડો ઉભી દીવાલ સાથે અને બીજો છેડો લીસી સમક્ષિતિજ સપાટી પર રહેલા $m$ દળના બ્લોક સાથે જોડાયેલ છે. બ્લોકથી $x_0$ અંતરે બીજી એક દીવાલ છે. સ્પ્રિંગને $2 x_0$ જેટલી દબાવીને મુક્ત કરવામાં આવે છે. બ્લોકને બીજી દીવાલ સાથે અથડાતા લાગતો સમય કેટલો હશે?

$x$-અક્ષ પર ગતિ કરતા $4 \, kg$ દળ ધરાવતા કણની સ્થિતિઊર્જા $U = 4(1 - \cos 4x) \, J$ દ્વારા આપવામાં આવે છે. નાના દોલનો $(\sin \theta \simeq \theta)$ માટે કણનો આવર્તકાળ $\left(\frac{\pi}{K}\right) \, s$ છે. $K$ નું મૂલ્ય ....... છે.

$m$ દળનો એક બ્લોક $P$ ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલો છે. સમાન દળનો બીજો બ્લોક $Q$,$P$ પર રાખેલ છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગની મદદથી દીવાલ સાથે જોડાયેલ છે. $P$ અને $Q$ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $\mu_s$ છે. બંને બ્લોક્સ સાથે મળીને $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. $P$ અને $Q$ વચ્ચેના ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

$2\, kg$ નો બ્લોક $10\, m/s$ ના વેગથી ગતિ કરીને એક સ્પ્રિંગ સાથે અથડાય છે,જેનો સ્પ્રિંગ અચળાંક $\pi^2\, N/m$ છે અને તે લીસી સપાટી પર સ્થિર રહેલા $2\, kg$ ના બ્લોક સાથે જોડાયેલી છે. ગતિ કરતો બ્લોક સ્પ્રિંગના સંપર્કમાં કેટલા સમય સુધી રહેશે? ... $\sec$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo