બે દળ $m$ અને $M$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરીઓ સાથે જોડાયેલા છે. જો તંત્ર સંતુલનમાં હોય,તો

  • A
    $\tan\theta = 1 + \frac{2M}{m}$
  • B
    $\cot\theta = 1 + \frac{2M}{m}$
  • C
    $\tan\theta = 1 + \frac{M}{2m}$
  • D
    $\cot\theta = 1 + \frac{M}{2m}$

Explore More

Similar Questions

કોઈ કણ પર એક જ સમતલમાં ઓછામાં ઓછા કેટલા બળ લાગવા જોઈએ કે જેથી તેમનું પરિણામી બળ શૂન્ય થાય?

જ્યારે કોઈ પદાર્થ સંતુલન અવસ્થામાં હોય,ત્યારે

$5 \,kg$ દળનું એક દોરડું બે આધાર વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકે છે. દોરડાના સૌથી નીચલા બિંદુએ તણાવબળ આશરે ........... $N$ છે ($g=10 \,m/s^2$ લો).

આપેલ ગોઠવણમાં,બ્લોક દ્વારા જમીન પર લાગતું લંબબળ કેટલું છે?

$W$ વજન અને $R = 3\,m$ ત્રિજ્યા ધરાવતો એક સમાન ગોળો,આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણરહિત દીવાલ સાથે જોડાયેલ $L = 2\,m$ લંબાઈની દોરી વડે લટકાવેલ છે. દોરીમાં તણાવ કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo